Talati Practice MCQ Part - 5
એક સરખી બે રકમની બે ડિપોઝીટને બે જુદી જુદી બેંકમાં 20% લેખે 25 વર્ષ અને 5 વર્ષ માટે મુકે છે. જો તેના વ્યાજનો તફાવાર 122 હોય તો ક્રમ શોધો ?
Talati Practice MCQ Part - 5
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ?