Talati Practice MCQ Part - 5
ભાવનગર જીલ્લામાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠનું સ્થળ જણાવો.

ગઢડા
વલ્લભીપુર
ઉમરાળા
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે ?

જામનગર
મહેસાણા
બનાસકાંઠા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP