કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કયા દેશે શાહીન-3 નામક બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન UAE ચીન ભારત પાકિસ્તાન UAE ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ગોવા હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP