કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં જયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.એલ.શર્મા
ડૉ. કે.મિશ્રા
ડૉ.પી.ચંદ્રા
ડૉ.એસ.રાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો.

કોન્ડોર્સ
પ્રબલ
સક્ષમ
સાર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP