કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ કલાઈમેટ ઈન્ડેક્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? ચંદીગઢ દિલ્હી પુડુચેરી લદાખ ચંદીગઢ દિલ્હી પુડુચેરી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 12 એપ્રિલ 11 એપ્રિલ 17 એપ્રિલ 9 એપ્રિલ 12 એપ્રિલ 11 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) AUKUSમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? બ્રિટન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા બ્રિટન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. વિશ્વ ભારતી વાયુ પ્રકૃતિ વિશ્વ ભારતી વાયુ પ્રકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ દિલ્હી મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ ચેન્નાઈ દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 22 એપ્રિલ 26 એપ્રિલ 12 એપ્રિલ 16 એપ્રિલ 22 એપ્રિલ 26 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP