કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? બનાસકાંઠા જામનગર કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા જામનગર કચ્છ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ? રાજસ્થાન આસામ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? લેહ આસામ રાંચી ભોપાલ લેહ આસામ રાંચી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 15 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સંગ્રહાલય અનુદાન યોજના (Museums Grant Scheme) ક્યારે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2010 વર્ષ 2013 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2010 વર્ષ 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP