કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 2023 FIH મેન્સ હૉકી વર્લ્ડકપનું આયોજન ક્યા શહેરમાં કરાશે ભુવનેશ્વર રાઉરકેલા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભુવનેશ્વર રાઉરકેલા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? નેટફિલક્સ ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં નેટફિલક્સ ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? નવી દિલ્હી ન્યૂયોર્ક જીનીવા લંડન નવી દિલ્હી ન્યૂયોર્ક જીનીવા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) AUKUSમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રિટન દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રિટન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RAMP કાર્યક્રમનું પૂરું નામ જણાવો. રેપિડ એન્ડ એક્સેસિબલ MSME પ્રોગ્રામ રાઈઝિંગ એન્ડ એક્સલોટિંગ MSME પ્રોગ્રામ રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ રેટિંગ એન્ડ એક્સેસિંગ MSME પરફોર્મન્સ રેપિડ એન્ડ એક્સેસિબલ MSME પ્રોગ્રામ રાઈઝિંગ એન્ડ એક્સલોટિંગ MSME પ્રોગ્રામ રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ રેટિંગ એન્ડ એક્સેસિંગ MSME પરફોર્મન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP