Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

પ્રયાગ
સોમનાથ
રામેશ્વર
હરીદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

પ્રશ્નવાચક
સ્વવાચક
દર્શકવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ગાંધીજી
આપેલ બંને
ભગવતસિંહજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP