Talati Practice MCQ Part - 5 ‘મારી હકીકત’ શું છે ? વાર્તા નવલકથા નવલિકા આત્મકથા વાર્તા નવલકથા નવલિકા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ? સ્વામી સચ્ચિદાનંદ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક જલારામ બાપા સ્વામી સચ્ચિદાનંદ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક જલારામ બાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સમાનાર્થી શબ્દ આપો :– ‘પીમળવું’ બહાર જવું પીવું પિગળવું સુગંધ ફેલાવવી બહાર જવું પીવું પિગળવું સુગંધ ફેલાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? દુરાગ્રહ અસ્તયાગ્રહ હઠાગ્રહ માયાગ્રહ દુરાગ્રહ અસ્તયાગ્રહ હઠાગ્રહ માયાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ? જ્યોતિન્દ્ર દવે જયંતીલાલ ગોહિલ મણિલાલ પટેલ બક્ષીબાબુ જ્યોતિન્દ્ર દવે જયંતીલાલ ગોહિલ મણિલાલ પટેલ બક્ષીબાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અખો વ્યવસાયે શું હતો ? સુથાર સોની લુહાર ખેડૂત સુથાર સોની લુહાર ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP