Talati Practice MCQ Part - 5 ‘સૌરાષ્ટ્રની ગંગા’ તરીકે કઈ નદી ઓળખાય છે ? કાળુભાર ભોગાવો મચ્છુ ભાદર કાળુભાર ભોગાવો મચ્છુ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ? 16(2/3)% 50 % 20 % 25 % 16(2/3)% 50 % 20 % 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ? રૂદ્રદામા સિદ્ધરાજ મૂળરાજ પુષ્પગુપ્ત રૂદ્રદામા સિદ્ધરાજ મૂળરાજ પુષ્પગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતનો નાગરિક કેટલા વર્ષે ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર મેળવે છે ? 27 21 18 20 27 21 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે ? ક્ષેમુભાઈ દિવેટિયા ગુલશન બાવરા પ્રકાશ મહેરા નેહા ફારિયા ક્ષેમુભાઈ દિવેટિયા ગુલશન બાવરા પ્રકાશ મહેરા નેહા ફારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "સંવૃત” એટલે કેવું ઉચ્ચારણ ધીમું ધૂંધળું મોટેથી સાંકડું ધીમું ધૂંધળું મોટેથી સાંકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP