Talati Practice MCQ Part - 5 ગોળ ગધેડાનો મેળો કયાં યોજાય છે ? ગણદેવી હાજીપીર આહવા દાહોદ ગણદેવી હાજીપીર આહવા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કઈ સંખ્યા મોટી છે ? 3.006 3.0006 3.6 3.06 3.006 3.0006 3.6 3.06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઘેટાંના સંકર-સવર્ધન કેન્દ્ર ક્યા આવેલું નથી ? વાંસદા પાટણ નલિયા મોરબી વાંસદા પાટણ નલિયા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ? ઈ.સ. 629-645 ઈ.સ. 645-729 ઈ.સ. 729-645 ઈ.સ. 690-735 ઈ.સ. 629-645 ઈ.સ. 645-729 ઈ.સ. 729-645 ઈ.સ. 690-735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જૂનાગઢ ધારી ગીર - સોમનાથ અમરેલી જૂનાગઢ ધારી ગીર - સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો. વ્યતિરેક રૂપક અનન્વય સ્વભાવોક્તિ વ્યતિરેક રૂપક અનન્વય સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP