કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ? ટાટા શક્તિ પાવર ગ્રીડ આમાંથી કોઈ નહિ એનટીપીસી ટાટા શક્તિ પાવર ગ્રીડ આમાંથી કોઈ નહિ એનટીપીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? નાણાં પંચ નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? GMRT જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા ચંદ્રશેખર વેંકટ રામન GMRT જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા ચંદ્રશેખર વેંકટ રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ડાયનામિકસ લિમિટેડનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? હૈદરાબાદ વિશાખાપટનમ્ બેંગાલુરુ નવી દિલ્હી હૈદરાબાદ વિશાખાપટનમ્ બેંગાલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાલમાં જ અમેરિકાએ બનાવેલા સ્પેસ ફોર્સના સભ્યોને શું કહેવાશે ? આમાંથી કોઈ નહિ Guardians Custodians Champions આમાંથી કોઈ નહિ Guardians Custodians Champions ANSWER DOWNLOAD GUJARATI MCQ APP