Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

બહાદુર શાહ
મુઝફ્ફરશાહ
મહંમદ બેગડો
મહમૂદ ગઝનવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

ભાન ભુલવું
મિત્ર યાદ આવવો
કડમાં દુખાવો
ભાન આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
અમરેલી
જામનગર
ધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP