Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-12 વર્ષ
0-1 વર્ષ
0-6 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

પ્રીતિસેન ગુપ્તા
નવલરામ
જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી ?

62 - 1990
60-1990
61-1989
63 - 1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP