Talati Practice MCQ Part - 5
"વાંસદા નેશનલ પાર્ક” ક્યા જીલ્લામાં આવેલો છે ?

નર્મદા
નવસારી
મોરબી
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે. - વિશેષ્ય ઓળખાવો.

તારા
પ્રકાશ
ઝગમગતા
આકાશમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP