Talati Practice MCQ Part - 5
દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ‘ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે’ દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે ?
Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?