Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયુ ઈ-મેઈલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે ?

આઉટઈન એક્સપ્રેસ
આઉટલુક નેટસ્કેપ
આઉટલુક એક્સપ્રેસ
આઉટ એક્સપ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

સમુદ્ર
ટાપુ(દ્વીપ)
સાગર
મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP