નફો અને ખોટ (Profit and Loss)
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ?

200%
125%
100%
66(2/3)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ?

15%
18%
12%
20%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?

500
800
875
650

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP