Talati Practice MCQ Part - 5
જીવ નામનો જાણીતો વાર્તાસંગ્રહ ક્યા કવિનો છે ?

પુરુરાજ જોશી
જયંતીલાલ ગોહેલ
રતિલાલ બરોસારગ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

સમુદ્ર
ટાપુ(દ્વીપ)
મહાસાગર
સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP