Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
હરિ + ઉપાસના = હર્યોયાસના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

ગુજરાતી
મરાઠી
હિન્દી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

ટાપુ(દ્વીપ)
મહાસાગર
સમુદ્ર
સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP