ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ?

કહી ના શકાય
હા
ના
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગુનાહિત ગૃહપ્રવેશના પ્રકાર કયા છે ?

રાત્રે ગૃહપ્રવેશ
ઘર ફોડવું
ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP