Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

કાવ્યસંગ્રહ
નવલિકા
નવલકથા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે 1989માં લોકસભામાં કેટલામો સુધારો રજૂ કરાયો હતો ?

68
73
64
74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP