ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. અઘોષ પ્રકંપી સ્ફોટક મહાપ્રાણ અઘોષ પ્રકંપી સ્ફોટક મહાપ્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? સર્વનામ ક્રિયાપદ કોઈપણ પદની સાથે સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ કોઈપણ પદની સાથે સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. ફક્ત દસ જાઓ આવી ફક્ત દસ જાઓ આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? પૃથિવીવલ્લભ અંકુસ રમણિ પાઈદળ પૃથિવીવલ્લભ અંકુસ રમણિ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાક્ષાત્કાર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP