GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2019માં ગુજરાતમાં વરસાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 2. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો હતો. 3. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો. 4. તે વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 1176 મીમી વરસાદ થયો હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો. 2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો. 3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.