કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? સુરત ગાંધીનગર ભુજ અમદાવાદ સુરત ગાંધીનગર ભુજ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડનું નિર્માણ ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ અમદાવાદ સુરત રાજકોટ બેંગલુરુ અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી યોજના (IACS) શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં PMSVANidhi યોજનાને ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2026 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 એપ્રિલ 2023 ડિસેમ્બર 2026 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 એપ્રિલ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પેગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 28 એપ્રિલ 26 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 28 એપ્રિલ 26 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP