કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ?

ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યુઝીલેન્ડ
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ?

ફાલ્ગુની નાયર
શિવ કિશન અગ્રવાલ
સુનીલ વાચાની
સાહિલ બરૂઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP