કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ?

મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.રામદરશ મિશ્રા
પ્રો.રામચરણ શર્મા
પ્રો.શંકરદેવ આચાર્ય
પ્રો.વિદ્યાધર મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

ગાંધીનગર
સુરત
ભુજ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP