કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૃથ્વી દિવસ 2022 ની થીમ Invest In Our Planet છે. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એપ્રિલ 2022માં મળેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપોરેટ શું નક્કી કરાયો ? 4.75% 4.35% 4.25% 4% 4.75% 4.35% 4.25% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હીમોફિલીયા દિવસ ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 10 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 10 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મેઘાલય મહારાષ્ટ્ર ગોવા મણિપુર મેઘાલય મહારાષ્ટ્ર ગોવા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મણિપુર ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ કલાઈમેટ ઈન્ડેક્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ? પુડુચેરી દિલ્હી લદાખ ચંદીગઢ પુડુચેરી દિલ્હી લદાખ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP