કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં એલ રુટ પ્રાપ્ત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
હરિયાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ?

વિશાખાપટ્ટનમ
મહારાષ્ટ્ર
ચેન્નાઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

અમદાવાદ
ગાંધીનગર
ભુજ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP