કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નીતિ આયોગ સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નીતિ આયોગ સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ? IISc બેંગલુરૂ IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર IISc બેંગલુરૂ IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ? મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP