કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 12 એપ્રિલ 25 માર્ચ 1 એપ્રિલ 20 એપ્રિલ 12 એપ્રિલ 25 માર્ચ 1 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? જીનીવા નવી દિલ્હી લંડન ન્યૂયોર્ક જીનીવા નવી દિલ્હી લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? નવી દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન નવી દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP