કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ગૌવાણી ડેરીવાણી દૂધવાણી પશુવાણી ગૌવાણી ડેરીવાણી દૂધવાણી પશુવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? રાજસ્થાન જમ્મુ કાશ્મીર હરિયાણા પુડુચેરી રાજસ્થાન જમ્મુ કાશ્મીર હરિયાણા પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? રાજસ્થાન ગુજરાત નવી દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત નવી દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? ભૂટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? શ્રીલંકા નેપાળ યુક્રેન રશિયા શ્રીલંકા નેપાળ યુક્રેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 6 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 6 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP