કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગોવા મણિપુર મહારાષ્ટ્ર મેઘાલય ગોવા મણિપુર મહારાષ્ટ્ર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) અંગ્રેજી ભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ 23 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? હરિયાણા રાજસ્થાન પુડુચેરી જમ્મુ કાશ્મીર હરિયાણા રાજસ્થાન પુડુચેરી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો. વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ બંને વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP