કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઈન્ટરકનેકશન સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ? માલદીવ ભૂટાન નેપાળ બાંગ્લાદેશ માલદીવ ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરમાણુ ઊર્જા અને નવીનીકરણ માટે ભારત ક્યા દેશ સાથે કાર્ય કરવા સહમત થયું ? UK રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન UK રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વનો સૌથી મોટો ઉપભોકતા દેશ ક્યો છે ? અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ સુરત ગાંધીનગર ભુજ અમદાવાદ સુરત ગાંધીનગર ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP