Talati Practice MCQ Part - 7
‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ?

સંયોજક
ક્રિયા વિશેષણ
કૃદંત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો.

રીતિવાચક
સ્થળવાચક
હેતુવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP