કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બંગાળની ખાડી અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? પ.બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા પ.બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? જર્મની ઈઝરાયેલ UK USA જર્મની ઈઝરાયેલ UK USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP