GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પિતાની 35 વર્ષની ઉંમરમાં પુત્રનો જન્મ થયો, કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી હશે ? 35 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 9 વર્ષ 35 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 9 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 યોગ્ય જોડકાં જોડો.(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ (b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા (c) લોકસભાની રચના (d) ગ્રામ પંચાયતોની રચના (1) આર્ટિકલ – 81 (2) આર્ટિકલ – 48 (3) આર્ટિકલ – 40 (4) આર્ટિકલ – 29 d - 2, b - 3, a - 4, c - 1 a - 4, c - 2, d – 3, b – 1 c - 1, a - 4, d – 3, b – 2 b - 3, d - 2, c - 4, a - 1 d - 2, b - 3, a - 4, c - 1 a - 4, c - 2, d – 3, b – 1 c - 1, a - 4, d – 3, b – 2 b - 3, d - 2, c - 4, a - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1.6 C વિદ્યુતભારમાં કેટલા ઈલેક્ટ્રોન હોય છે ? 10¹⁸ 10¹⁹ 10¹⁷ 10²⁰ 10¹⁸ 10¹⁹ 10¹⁷ 10²⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ ? 120° 30° 60° 90° 120° 30° 60° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ કાળીનું અને એકકો હોય તેની સંભાવના = ___ 1/4 4/13 1/52 1/13 1/4 4/13 1/52 1/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.જમાલ - સૌંદર્ય વાણી-વિલાસ વાક્છટા શૌર્યગાન સૌંદર્ય વાણી-વિલાસ વાક્છટા શૌર્યગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP