ટકાવારી (Percentage) એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો. 100 80 90 75 100 80 90 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ? 12% 20% 10% 15% 12% 20% 10% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : બંન્નેમાંથી કોઇ એક અથવા બંને વિષય રાખ્યા હોય તેવા વિદ્યાર્થીઓ = 55+52-17 = 90% એક પણ વિષય ન રાખનાર = 100% - 90% = 10%
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં શરૂઆતમાં 20%નો વધારો થાય છે. એક મહિના પછી ભાવ 20%નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે ? 2%નો ઘટાડો 4%નો ઘટાડો કોઈ ફેરફાર થાય નહિ 2%નો વધારો 2%નો ઘટાડો 4%નો ઘટાડો કોઈ ફેરફાર થાય નહિ 2%નો વધારો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP શરૂનો ભાવ = 100 20% વધ્યા પછી = 120 20% ઘટ્યા પછી = 120 × 80/100 = 96 ફેરફાર = 100-96 = 4% નો ઘટાડો
ટકાવારી (Percentage) કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 10% 9% 5% 12% 10% 9% 5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ? 270 300 350 900 270 300 350 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 300 303 297 295 300 303 297 295 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297