નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 15% 21% 10.5% 6% 15% 21% 10.5% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 18 16 20 22 18 16 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 15% 9% 7% 5% 15% 9% 7% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 20 15 25 10 20 15 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પત૨ કિંમત રૂા. ___ હોવી જોઈએ. 360 40 10 440 360 40 10 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 10 400 5 20 10 400 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP