કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ મહારાષ્ટ્રના રોડ કનેક્ટિવિટીમાં સુધારા માટે 350 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? ADB વર્લ્ડ બેંક IMF AIDB ADB વર્લ્ડ બેંક IMF AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) બેંગલુરુ (કર્ણાટક) ભુવનેશ્વર (ઓડિશા) મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) બેંગલુરુ (કર્ણાટક) ભુવનેશ્વર (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સહ્યાદ્રી FPC ક્યા સ્થળે દ્રાક્ષ માટે ભારતની પ્રથમ ખાનગી કૃષિ બજાર શરૂ ક૨શે ? થાણે મુંબઈ પુણે નાસિક થાણે મુંબઈ પુણે નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે બીદોઉ (Beidou) ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ લૉન્ચ કરી ? રશિયા જાપાન ચીન ફ્રાન્સ રશિયા જાપાન ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP