કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) લેન્ડિંગ દરમિયાન 'ગગન’ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલીનો ઉપયોગ કરનારી એશિયાની પ્રથમ એરલાઈન કઈ છે ? ઈન્ડિગો ગોએર એર ઇન્ડિયા સ્પમાઈસજેટ ઈન્ડિગો ગોએર એર ઇન્ડિયા સ્પમાઈસજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ આરોગ્ય સભાની 15મી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? જીનિવા પેરિસ લંડન ન્યૂયોર્ક જીનિવા પેરિસ લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? રશિયા જાપાન ભારત બાંગ્લાદેશ રશિયા જાપાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે ક્યું મંત્રાલય જોડાયેલું છે ? MSME મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ? ભારત ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ચીન ભારત ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP