કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ? પવનકુમાર શર્મા ઈન્દ્રકુમાર યાદવ રાહુલ ઉપાધ્યાય ચારુદત્ત મિશ્રા પવનકુમાર શર્મા ઈન્દ્રકુમાર યાદવ રાહુલ ઉપાધ્યાય ચારુદત્ત મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કયા સ્થળે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ’ પ્રથમ ‘સેમિકોન ઈન્ડિયા 2022 કોન્ફરન્સ'નું આયોજન કર્યુ હતું ? ચેન્નાઈ દિલ્હી પુણે બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી પુણે બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ એઈડ્સ રસી દિવસ’ અથવા તો ‘HIV રસી જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 મે 12 મે 29 મે 4 મે 18 મે 12 મે 29 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP