કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ ત્રિવેદી તરૂણ દ્વિવેદી કૃણાલ કપૂર તરૂણ કપૂર રાજીવ ત્રિવેદી તરૂણ દ્વિવેદી કૃણાલ કપૂર તરૂણ કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘પરમ પોરુલ’ (PARAM PORUL) શું છે ? એક ડ્રોનનું નામ નૌસેના અભ્યાસ સુપર કમ્પ્યૂટર ચક્રવાતનું નામ એક ડ્રોનનું નામ નૌસેના અભ્યાસ સુપર કમ્પ્યૂટર ચક્રવાતનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 25 મે 24 મે 22 મે 23 મે 25 મે 24 મે 22 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં મિશન સાગર IX અંતર્ગત ક્યા જહાજ થકી શ્રીલંકાને ગંભીર ચિકિત્સા સહાય પ્રદાન કરાઈ ? INS જલશ્વ INS સુમિત્રા INS સુમેઘા INS ઘડિયાલ INS જલશ્વ INS સુમિત્રા INS સુમેઘા INS ઘડિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી રાનિલ વિક્રમસિંઘે કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ઈન્ડોનેશિયા માલદીવ નેપાળ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ? ઉત્તર પ્રદેશ દિલ્હી તમિલનાડુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ દિલ્હી તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP