ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
પ્રિયકાન્ત મણિયાર
જ્યોતીન્દ્ર દવે
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP