કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ’ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો ?

26 નવેમ્બર અને 2 મે
26 સપ્ટેમ્બર અને 2 મે
26 ડિસેમ્બર અને 2 મે
26 ઓગસ્ટ અને 2 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં FAO દ્વારા 'State of world's Forest Report' બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ અનુસાર વનનાબૂદીને કારણે 1990 અને 2020ની વચ્ચે 420 મિલિયન હેક્ટર (Mha) જંગલો નષ્ટ થયા છે.
2. આ રિપોર્ટ અનુસાર 250 ઉભરતા ચેપી રોગમાંથી 15% જંગલો સાથે સંકળાયેલા છે.
3. આ રિપોર્ટ અનુસાર વસતીના કદ અને સમૃધ્ધિમાં વધારો થવાને કારણે તમામ કુદરતી સંસાધનોનો સંયુક્ત વાર્ષિક વૈશ્વિક વપરાશ 2017માં 92 અબજ ટનથી વધીને 2060માં 190 અબજ ટન થવાની ધારણા છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘પરમ પોરુલ’ (PARAM PORUL) શું છે ?

એક ડ્રોનનું નામ
નૌસેના અભ્યાસ
ચક્રવાતનું નામ
સુપર કમ્પ્યૂટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ'ની થીમ શું છે ?

Convention on Biological Diversity
Biodiversity, Development and Poverty Reducation.
Biodiversity and Climat Change
Building a shared future for all life

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP