કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. જયપુર દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ જયપુર દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ ડુગોંગ દિવસ’ અથવા તો 'વિશ્વ સમુદ્રી ગાય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 9 મે 16 મે 28 મે 22 મે 9 મે 16 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે હાઈપરલૂપ ટેકનોલોજી અંગે કઈ સંસ્થા સાથે સહયોગની મંજૂરી આપી ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ રેસલિંગ મેન્સ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? નવી દિલ્હી મુંબઈ અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP