કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની 7મી વાર્ષિક બેઠક યોજાઈ હતી તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. આપેલ તમામ ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી રાશિદ ખાન શ્રી હાર્દિક પંડયા શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી જોસ બટલર શ્રી રાશિદ ખાન શ્રી હાર્દિક પંડયા શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી જોસ બટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ-2021માં ભારત કેટલામાં ક્રમે છે ? 54 મા 44 મા 18 મા 50 મા 54 મા 44 મા 18 મા 50 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાયે નીચેના પૈકી કઈ સંસ્થા સ્થાપી હતી ? આત્મીય સભા આર્યસમાજ થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ આત્મીય સભા આર્યસમાજ થિયોસોફિકલ સોસાયટી પ્રાર્થના સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 88 મા 77 મા 70 મા 75 મા 88 મા 77 મા 70 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP