કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે પૂર્વોતર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે પૂર્વોતર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? ઓડિશા ગોવા કેરળ મહારાષ્ટ્ર ઓડિશા ગોવા કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 28 એપ્રિલ 10 મે 5 મે 2 મે 28 એપ્રિલ 10 મે 5 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. આપેલ બંને CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP