કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા રાજ્યે રાજયપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની મંજૂરી આપી ? કર્ણાટક ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 19 મે 22 મે 29 મે 16 મે 19 મે 22 મે 29 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 75મો વાર્ષિક કાન ફિલ્મ સમારોહ ક્યા દેશમાં યોજાયો હતો ? ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ? મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? RBI IMF SEBI NABARD RBI IMF SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. આપેલ તમામ તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. આપેલ તમામ તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP