કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં લોકપાલ અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી ?

રંજન ગોગોઈ
ટી.એસ.ઠાકુર
પંકજકુમાર મોહંતી
જે.એસ.ખેહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાકેશ શર્મા
પ્રદિપ કુમાર
દિનકર ગુપ્તા
રાજેશ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP